Supreme Court Junior Court Attendant Recruitment 2026
સુપ્રીમ કોર્ટ જુનિયર કોર્ટ અટેન્ડન્ટ ભરતી 2026: સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (SCI) દ્વારા જુનિયર કોર્ટ અટેન્ડન્ટ (Group C Non-Clerical) ની 130 જગ્યાઓ માટે સત્તાવાર ભરતી જાહેર કરવામાં આવી છે. માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછું ધોરણ 10 પાસ અને વધુમાં વધુ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. વયમર્યાદા 18 થી 27 વર્ષ અને પગારધોરણ પે લેવલ 3 મુજબ ₹21,700 થી ₹69,100 છે. ઓનલાઇન અરજી 4 નવેમ્બર 2026 થી 25 નવેમ્બર 2026 સુધી સત્તાવાર વેબસાઇટ sci.gov.in પર કરી શકાશે.