Apnu Gujarat Job
Search Gujarat Jobs...
🎓
શૈક્ષણિક લાયકાત મુજબ ભરતી

B.Sc. (Nursing) સરકારી ભરતી & યોજનાઓ

ગુજરાતમાં B.Sc. (Nursing) પાસ ઉમેદવારો માટેની તમામ ચાલુ ભરતીઓ અને સરકારી યોજનાઓ

વોટ્સએપમાં શેર કરો
કુલ જાહેરાતો
1
સરકારી નોકરી
1
યોજના & સ્કોલરશિપ
0
પરિણામ / કૉલ લેટર
0
Advertisement
GS
GSSSB
1 month ago • આરોગ્ય અને મેડિકલ ભરતી
Featured

GSSSB Staff Nurse Bharti 2026: 131 જગ્યાઓ

GSSSB સ્ટાફ નર્સ વર્ગ-3 ભરતી 2026 (જાહેરાત ક્રમાંક 458/2026-27): ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય વિભાગ હસ્તક સ્ટાફ નર્સની કુલ 131 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. B.Sc નર્સિંગ અથવા GNM પાસ અને 18 થી 35 વર્ષની વય ધરાવતા ઉમેદવારો તા. 12-10-2026 સુધી ojas.gujarat.gov.in પર અરજી કરી શકે છે. માસિક ફિક્સ પગાર ₹40,800 રહેશે.

GSSSB Staff Nurse Bharti 2026: 131 જગ્યાઓ
જગ્યાઓ 131
છેલ્લી તારીખ 12-10-2026
Advertisement
Home Jobs Schemes Scholarship