Apnu Gujarat Job
Search Gujarat Jobs...
🎓
શૈક્ષણિક લાયકાત મુજબ ભરતી

ડિપ્લોમા સિવિલ (Diploma in Civil Engineering) સરકારી ભરતી & યોજનાઓ

ગુજરાતમાં ડિપ્લોમા સિવિલ (Diploma in Civil Engineering) પાસ ઉમેદવારો માટેની તમામ ચાલુ ભરતીઓ અને સરકારી યોજનાઓ

વોટ્સએપમાં શેર કરો
કુલ જાહેરાતો
1
સરકારી નોકરી
1
યોજના & સ્કોલરશિપ
0
પરિણામ / કૉલ લેટર
0
Advertisement
GS
GSSSB
3 weeks ago • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
Featured

GSSSB Work Assistant Recruitment 2026: 1663 Posts

GSSSB વર્ક આસિસ્ટન્ટ ભરતી 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3 ની કુલ 1,663 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત ક્રમાંક 461/202627 પ્રસિદ્ધ કરવામાં આવી છે. ડિપ્લોમા સિવિલ લાયકાત અને 18 થી 33 વર્ષની વય ધરાવતા ઉમેદવારો તા. 15-10-2026 થી 29-10-2026 સુધી ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. પ્રથમ 5 વર્ષ માસિક ₹26,000 ફિક્સ પગાર મળશે.

GSSSB Work Assistant Recruitment 2026: 1663 Posts
જગ્યાઓ 1,663
છેલ્લી તારીખ 29-10-2026
Advertisement
Home Jobs Schemes Scholarship