⭐ Featured Test
🎯 10 પ્રશ્નો
⏱️ 10 મિનિટ
GPSC Class 1 & 2 Mock Test (Part-1): ભારત અને ગુજરાતનો ઇતિહાસ ક્વિઝ
આ ઓનલાઇન મોક ટેસ્ટમાં GPSC Class 1 & 2 પરીક્ષા માટે ભારત અને ગુજરાતના ઇતિહાસ તથા કલા-સંસ્કૃતિના 10 મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. દરેક પ્રશ્ન માટે 1 મિનિટ (કુલ 10 મિનિટ) સમય નિર્ધારિત કરેલ છે. ટેસ્ટમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 50% ગુણ મેળવવા જરૂરી છે. ટેસ્ટ સબમિટ કર્યા બાદ તમારું સ્કોરકાર્ડ અને દરેક પ્રશ્નનો સાચો જવાબ વિસ્તૃત સમજૂતી સાથે જોવા મળશે.
🎮 20 વિદ્યાર્થીઓએ આપી
•
🏆 50% પાસિંગ
ટેસ્ટ આપો
→