ITBP Sports Quota Bharti 2026: 126 Constable GD
ITBP સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2026: ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા મેરીટોરીયસ સ્પોર્ટ્સપર્સન ક્વોટા હેઠળ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ની 126 જગ્યાઓ (72 પુરુષ, 54 મહિલા) માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. ધોરણ 10 પાસ અને માન્ય રમતગમત પ્રમાણપત્ર ધરાવતા 18 થી 23 વર્ષના ઉમેદવારો 03-10-2026 થી 01-11-2026 સુધી recruitment.itbpolice.nic.in પર અરજી કરી શકે છે. પસંદગી પામનારને પે લેવલ-3 મુજબ ₹21,700 થી ₹69,100 સુધી પગાર મળવાપાત્ર રહેશે.
See more →