Apnu Gujarat Job
Search Gujarat Jobs...

નવી સરકારી ભરતીના એલર્ટ્સ સીધા તમારા મોબાઇલમાં મેળવો

મફત

GPSC, પોલીસ, પંચાયત, યોજનાઓ અને પરિણામના તાજા અપડેટ્સ તરત મેળવવા નોટિફિકેશન ચાલુ કરો.

Filtered: "jas"
GS
GSSSB
3 weeks ago • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) •
⌛ મુદત સમાપ્ત (Application Closed)

GSSSB Work Assistant Recruitment 2026: 1663 Posts

GSSSB વર્ક આસિસ્ટન્ટ ભરતી 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3 ની કુલ 1,663 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત ક્રમાંક 461/202627 પ્રસિદ્ધ કરવામાં આવી છે. ડિપ્લોમા સિવિલ લાયકાત અને 18 થી 33 વર્ષની વય ધરાવતા ઉમેદવારો તા. 15-10-2026 થી 29-10-2026 સુધી ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. પ્રથમ 5 વર્ષ માસિક ₹26,000 ફિક્સ પગાર મળશે.

See more →
⌛ છેલ્લી તારીખ: 29 Oct 2026 (પૂર્ણ)
સરકારી નોકરી
Apply Online
IN
India Post
3 weeks ago • પોસ્ટ ઓફિસ ભરતી (Post Office Jobs) •
🏆 રિઝલ્ટ્સ જાહેર

India Post GDS Result 2026 Merit List PDF

ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2026: ભારતીય ટપાલ વિભાગ દ્વારા જુલાઈ 2026 (Schedule-II) સાયકલ હેઠળ ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની 23,757 જગ્યાઓ માટે 1લી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 ના ગુણના આધારે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો સત્તાવાર પોર્ટલ પરથી ગુજરાત સહિત તમામ સર્કલની PDF ડાઉનલોડ કરી શકે છે.

See more →
રિઝલ્ટ્સ
Check Result
GS
GSSSB
3 weeks ago • આરોગ્ય અને મેડિકલ ભરતી •
⌛ મુદત સમાપ્ત (Application Closed)

GSSSB Staff Nurse Bharti 2026: 131 જગ્યાઓ

GSSSB સ્ટાફ નર્સ વર્ગ-3 ભરતી 2026 (જાહેરાત ક્રમાંક 458/2026-27): ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય વિભાગ હસ્તક સ્ટાફ નર્સની કુલ 131 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. B.Sc નર્સિંગ અથવા GNM પાસ અને 18 થી 35 વર્ષની વય ધરાવતા ઉમેદવારો તા. 12-10-2026 સુધી ojas.gujarat.gov.in પર અરજી કરી શકે છે. માસિક ફિક્સ પગાર ₹40,800 રહેશે.

See more →
⌛ છેલ્લી તારીખ: 12 Oct 2026 (પૂર્ણ)
સરકારી નોકરી
Apply Online
GP
GPSC
1 month ago • GPSC ભરતી •
⌛ મુદત સમાપ્ત (Application Closed)

GPSC Bharti 2026: વર્ગ-૧ અને વર્ગ-૨ ની નવી જગ્યાઓ જાહેર, જાણો વિગત

GPSC Bharti 2026: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ ની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ; જાણો લાયકાત, વયમર્યાદા અને પરીક્ષા તારીખો

See more →
⌛ છેલ્લી તારીખ: 08 Oct 2026 (પૂર્ણ)
સરકારી નોકરી
Apply Online

You're all caught up!

તમે તમામ નવીનતમ ભરતી અને યોજનાઓની અપડેટ્સ જોઈ લીધી છે.

Home Jobs Schemes Scholarship