Apnu Gujarat Job
Search Gujarat Jobs...
SC
સત્તાવાર ભરતી બોર્ડ / વિભાગ

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (Supreme Court of India)

SCI

ઓફિશિયલ વેબસાઇટ
કુલ પોસ્ટ્સ
1
ભરતી જાહેરાતો
1
કોલ લેટર
0
પરિણામ / આન્સર કી
0
Advertisement
SC
SCI
3 weeks ago • કેન્દ્ર સરકાર ભરતી
Featured

Supreme Court Junior Court Attendant Recruitment 2026

સુપ્રીમ કોર્ટ જુનિયર કોર્ટ અટેન્ડન્ટ ભરતી 2026: સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (SCI) દ્વારા જુનિયર કોર્ટ અટેન્ડન્ટ (Group C Non-Clerical) ની 130 જગ્યાઓ માટે સત્તાવાર ભરતી જાહેર કરવામાં આવી છે. માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછું ધોરણ 10 પાસ અને વધુમાં વધુ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. વયમર્યાદા 18 થી 27 વર્ષ અને પગારધોરણ પે લેવલ 3 મુજબ ₹21,700 થી ₹69,100 છે. ઓનલાઇન અરજી 4 નવેમ્બર 2026 થી 25 નવેમ્બર 2026 સુધી સત્તાવાર વેબસાઇટ sci.gov.in પર કરી શકાશે.

Supreme Court Junior Court Attendant Recruitment 2026
જગ્યાઓ 130
છેલ્લી તારીખ 25-11-2026
લાયકાત
Advertisement
Home Jobs Schemes Scholarship