Apnu Gujarat Job
Search Gujarat Jobs...
IT
સત્તાવાર ભરતી બોર્ડ / વિભાગ

ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (Indo-Tibetan Border Police Force)

ITBP

ઓફિશિયલ વેબસાઇટ
કુલ પોસ્ટ્સ
1
ભરતી જાહેરાતો
1
કોલ લેટર
0
પરિણામ / આન્સર કી
0
Advertisement
IT
ITBP
1 month ago • સંરક્ષણ ભરતી (Defense & Army Jobs)
Featured

ITBP Sports Quota Bharti 2026: 126 Constable GD

ITBP સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2026: ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા મેરીટોરીયસ સ્પોર્ટ્સપર્સન ક્વોટા હેઠળ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ની 126 જગ્યાઓ (72 પુરુષ, 54 મહિલા) માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. ધોરણ 10 પાસ અને માન્ય રમતગમત પ્રમાણપત્ર ધરાવતા 18 થી 23 વર્ષના ઉમેદવારો 03-10-2026 થી 01-11-2026 સુધી recruitment.itbpolice.nic.in પર અરજી કરી શકે છે. પસંદગી પામનારને પે લેવલ-3 મુજબ ₹21,700 થી ₹69,100 સુધી પગાર મળવાપાત્ર રહેશે.

ITBP Sports Quota Bharti 2026: 126 Constable GD
જગ્યાઓ 126
છેલ્લી તારીખ 01-11-2026
Advertisement
Home Jobs Schemes Scholarship